ટ્રમ્પે વર્ક પરમિટનો સમયગાળો ઘટાડી 5 વર્ષથી ઘટાડી માત્ર 18 મહિના કર્યો
વ્હાઇટ હાઉસ નજીક એક અફઘાન નાગરિકે બે નેશનલ ગાર્ડ પર કરેલા
ફાયરિંગના એક સપ્તાહ પછી અમેરિકાએ ઘણા ગ્રીનકાર્ડ અરજદારો અને અન્ય પ્રોટેક્ટેડ ઇમિગ્રન્ટ્સને આપવામાં આવેલી વર્ક પરમિટની માન્યતા પાંચ વર્ષથી ઘટાડી માત્ર 18 મહિના કરવાની જાહેરાત કરી હતી.